ટોલ્યુઈન અને ક્લોરીનની ઊંચા તાપમાને સૂર્યપ્રકાશમાં થતી પ્રક્રિયામાં કયું મધ્યવર્તી સંયોજન બને છે?

  • A
    $A$. બેન્ઝાઈલ રેડિકલ
  • B
    $B$. બેન્ઝાઈલ કેટાયન
  • C
    $C$. બેન્ઝાઈલ એનાયન
  • D
    $D$. બેન્ઝાઈલ કાર્બીન

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોફિલિક ક્લોરિનેશન $(Cl_2 + FeCl_3)$ માં નીચેના સંયોજનોની પ્રતિક્રિયાશીલતાનો અપેક્ષિત ક્રમ શું છે? (વધુ પ્રતિક્રિયાશીલ $ > $ ઓછી પ્રતિક્રિયાશીલ)
$I: C_6H_5CH_2CO_2H$
$II: C_6H_5N(CH_3)_2$
$III: C_6H_5OCOCH_3$
$IV: C_6H_5CCl_3$

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

નીચેના સંયોજનો માટે ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે ઘટતો પ્રક્રિયાશીલતા ક્રમ કયો છે?
$(1)$ બેન્ઝીન,$(2)$ ટોલ્યુઈન,$(3)$ ક્લોરોબેન્ઝીન,$(4)$ ફિનોલ

ફ્રીડેલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં નીચેનામાંથી કયું સૌથી વધુ નીપજ આપશે?

બેન્ઝીનનું $90^\circ C$ તાપમાને સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo